દિલ્હીની રેસ્ટોરન્ટમાં આગ, બારીમાંથી કૂદીને બચાવ્યો જીવ:લોકોએ બાળકોને પહેલા માળેથી નીચે ફેંક્યા, વીડિયો

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

દિલ્હીના મૌજપુર વિસ્તારમાં મંગળવારની રાત્રે લગભગ 10:34 વાગ્યે ઉધમ રેસ્ટોરન્ટના રસોડામાં આગ લાગી હતી. આગ લાગતાં જ કેટલાક લોકો પ્રથમ માળેથી કૂદવા લાગ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, રેસ્ટોરન્ટના કર્મચારીઓએ તે પહેલાં જ આગ બુઝાવી દીધી હતી. આગ લાગવાના કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમાચાર અપડેટ…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →