મોદીએ કહ્યું- બેંક, હોસ્પિટલ, સરકારી કચેરીઓ લોકોના ફોનમાં:તેનાથી ₹5 હજાર કરોડ ખોટા હાથોમાં જતા બચ્યા; 2022માં અહીંથી જ 5Gની શરૂઆત થઈ
ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના આજે બીજા દિવસે પીએમ મોદીએ કહ્યું, "આજે સરકારની સેંકડો સેવાઓ મોબાઇલ પર થાય છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા લાભાર્થીને નાણાં સીધા લોકોના ખાતામાં જઈ રહ્યાં છે. 5 લાખ કરોડ રૂપિયા ખોટા હાથોમાં જતાં બચ્યા છે." તેમણે કહ્યું, "દેશના ખૂણે-ખૂણે 5G કનેક્ટિવિટી, અગાઉ ડિજિટલ ડિવાઇડ એક પડકાર હતો. ડેટા-ફોન સસ્તા કેવી રીતે થયા, ભારતના ફોકસને સમજશો તો ખબર પડશે." તેમણે કહ્યું કે…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →