મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દીપકેને ફ્લાઇટમાંથી પકડ્યો, CJPનું આજે ફરી જંતર-મંતર પર પ્રદર્શન; અમેરિકા રશિયા પાસેથી ડીઝલ ખરીદશે; પૂર્વ અગ્નિવીરોની ગુજરાત પોલીસમાં સીધી ભરતી
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર જંતર-મંતર પર CJI પ્રોટેસ્ટ સંબંધિત રહ્યા. બીજા મોટા સમાચાર ચેન્નઈમાં રાહુલ ગાંધીના છાત્રો કી ગુંજ કાર્યક્રમ સંબંધિત હતા. મોર્નિંગ બ્રીફમાં આગળ જાણીશું કે ટ્રમ્પે રશિયા સાથે કઈ ડીલ કરી ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. CJPની જંતર-મંતર કૂચ, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. 2. PM મોદીની ચેન્નાઈ મુલાકાત, ટ્રેનમાં મુસાફરી કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. CJP આજે ફરી વિરોધ…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →