સ્ટેડિયમ પછી હવે એરપોર્ટ પણ મોદીના નામે:CM યોગીની જાહેરાત, નોઇડા એરપોર્ટનું નામ હવે નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ થયું; અગ્નિવીરોને 20% અનામત, પરીક્ષા વિના જોઈનિંગ

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે પીએમ મોદીના નામથી ઓળખાશે. સીએમ યોગીએ શુક્રવારે આ જાહેરાત કરી. તેમણે કહ્યું- હવે જેવર એરપોર્ટનું નામ નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ હશે. યુપી કેબિનેટની બેઠકમાં આ સંબંધિત પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. દેશમાં સૌથી પહેલી રેપિડ રેલનું નામ પણ નમો ટ્રેન રાખવામાં આવ્યું છે અને સિલવાસા સ્થિત મેડિકલ કોલેજનું નામ પણ નમો મેડિકલ કોલેજ રાખવામાં આવ્યું છે. પીએમ મોદીએ 28 માર્ચ…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →