6 રાજ્યોમાં રાજ્યપાલ બદલાયા, જેમાં એક મહિલા:MPના ઢાલ સિંહ ઉત્તરાખંડ, ઓમ માથુર કેરળના રાજ્યપાલ બન્યા

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

રાષ્ટ્રપતિએ સોમવારે 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. તેમાં એક મહિલા પણ છે. ઓમ પ્રકાશ માથુરને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર તમિલનાડુના રાજ્યપાલ હશે. ડૉ. સુધા યાદવને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જ્યારે બૃજ મોહન રામ ઓડિશા, ડૉ. ઢાલ સિંહ બિસેન ઉત્તરાખંડ અને દુષ્યંત ગૌતમ સિક્કિમના રાજ્યપાલ હશે. 1. ઓમ પ્રકાશ માથુર: ભાજપની કેન્દ્રીય ચૂંટણી…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →